Please turn JavaScript on

Gujaratmitra Daily Newspaper

We bring you the latest updates from Gujaratmitra Daily Newspaper through a simple and fast subscription.

We can deliver your news in your inbox, on your phone or you can read them here on this website on your personal news page.

Unsubscribe at any time without hassle.

Gujaratmitra Daily Newspaper's title: Gujaratmitra Daily Newspaper - Since – 1863

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  8.2 / day

Message History

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મંગળવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને જાળવી રાખવાનો ઇરાદો ધરાવે છે. યુએસ નૌકાદળના નાકાબંધીને “લોખંડની દિવાલ” ગણાવતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન તેની સામે શક્તિહીન છે.

“ઈરાન પાસે ખોટા સમા...


Read full story

પોલીસ બંદોબસ્ત સાથે ૫૯ કર્મચારીઓની બે ટીમો મેદાનમાં, અગાઉ બંધ કરાયેલા ૨ કનેક્શન બિલ ભરાતા પુનઃ શરૂ કરાયા

વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા ગેસ બિલની લાંબા સમયથી બાકી નીકળતી રકમની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજા દિવસે પણ કનેક્શન ચેકિંગ અને રિકવરીની કડક કામગીરી ચાલુ રાખવામાં આવી હત...


Read full story

બુધવારે કેન્દ્ર સરકારે રાઈડ-હેઈલિંગ પ્લેટફોર્મ્સ ઓલા, ઉબેર અને રેપિડોને કડક નિર્દેશો જારી કર્યા હતા કે તેઓ રાઈડર્સ ‘એડવાન્સ ટિપ’ પ્રદાન કરવાની સુવિધાને તાત્કાલિક બંધ કરે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક પરિપત્ર જારી કરીને નોંધ્યું હતું કે અમુક પ્લેટફોર્મ્સે તેમની એપ્સ પર આ સુવિધા રજૂ કરી છે, જે અસરકારક રીતે મુસાફરોને અગાઉથી ટિપ આપવા માટે લલચાવે છે.

પ...


Read full story

માંજલપુર પોલીસે પ્રકૃતિ ફ્લેટના ત્રીજા માળે દરોડો પાડી ત્રણ લેપટોપ, બે ડેસ્ક કેમેરા અને આઈફોન સહિત રૂ.27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા મોબાઈલ, CDR અને બેન્ક વ્યવહારોની તપાસ શરૂ

વડોદરા, તા.12

માંજલપુર પોલીસે STRIPCHAT એપ્લિકેશન મારફતે ઓનલાઈન ગ્રાહકો સાથ...


Read full story

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનએ આજે 12 ઓગસ્ટના રોજ રાજીનામું આપ્યું. તેમનું રાજીનામું 18 ઓગસ્ટના રોજ યોજાનારી ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા આવ્યું છે. જોકે તેઓ ફેબ્રુઆરી 2027 સુધી આ પદ પર રહેશે.

ટાટા ટ્રસ્ટ્સ સાથે ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ અંગે સર્વસંમતિ થઈ શકી નથી. નવા વ્યવસાયોમાં ભારે રોકાણ, તેમના પ્રદર્શન અને ટાટા સન્સના ભવિષ્ય અંગેના મતભેદો આ...


Read full story